Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જસદણની ચૂંટણીમાં ખર્ચ પર નજર રાખવા ડી.ડી.ઓ.ની નિમણૂંક

રાજકોટ તા. ર૬ : જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ખર્ચના નિરીક્ષક તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી  અનિલકુમાર રાણાવાસિયાને જવાબદારી સોંપાતા તેઓ આજે જસદણ દોડી ગયા છે.ઉમેદવારો અને રાજકીય પક્ષો નિયત મર્યાદામાં ખર્ચ કરે છે કે કેમ? જે ખર્ચ કર્યો તે દર્શાવ્યો છે કે નહિ ? વગેરે મુદ્દા પર તેમણે દેખરેખ રાખવાની રહેશે.

(3:36 pm IST)