Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

સુરેન્દ્રનગર સબ જેલનો વિડીયો વાયરલ થયા બાદ ચેકીંગ : ૨ કેદી પાસેથી મોબાઇલ જપ્ત

વઢવાણ તા. ૨૬ : સુરેન્દ્રનગર સબ જેલનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતની જેલમાં ડીવાયએસપી સહિતના સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. : ચેકીંગ દરમિયાન કેદીઓ દિગપાલસિંહ ગોહિલ, અશોક વાલજીભાઇ પાસેથી મોબાઇલ મળતા તેનો કબ્જો લેવાયો હતો.

 

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગયું છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો. આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહતુ. જોકે કેદીએ કેટલાક ચોકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કેદીઓને જેલમાં તમ્બાકુ, સિગરેટ, દારૂ વગેરે જેવા નશીલા પ્રદાર્થો કેવી રીતે લાવી આપે છે અને તે દરેક વસ્તુઓના ત્રણ ગણા પૈસા વસૂલવામા આવે છે. તે ઉપરાંત કેદીએ જણાવ્યું કે, જેલમાં સાદો મોબાઈલ લાવવા હોય તો ૧૦,૦૦૦ રૂપિયા અને એન્ડ્રોઈડ મોબાઈલનો મોબાઈલ લાવવો હોય તો ૧૫૦૦૦ રૂપિયા પોલીસ અધિકારીઓને આપવા પડતા હોય છે. કેદીએ મોબાઈલ દ્વારા લાઈવ વીડિયો કરતાં સુરેન્દ્રનગર સબ જેલના પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ છે.

તે ઉપરાંત કેદીએ જણાવ્યું કે, જેલમાં સાદો મોબાઈલ લાવવા હોય તો ૧૦,૦૦૦ રૂપિયા અને એન્ડ્રોઈડ મોબાઈલનો મોબાઈલ લાવવો હોય તો ૧૫૦૦૦ રૂપિયા પોલીસ અધિકારીઓને આપવા પડતા હોય છે. આ સિવાય પાન-માવાની સુવિધા પણ જેલમાં કરી દેવામાં આવે છે. એક માવા માટે ૨૫ રૂપિયા લેવામાં આવે છે, તેવું વીડિયોમાં કેદી દ્વારા કહેવામાં આવે છે. કેદીએ મોબાઈલ દ્વારા લાઈવ વીડિયો કરતા સુરેન્દ્રનગર સબ જેલના પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ છે.

સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી ગયું છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો.

આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહતુ. જોકે કેદીએ કેટલાક ચોકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા કેદીઓને જેલમાં તમ્બાકુ, સિગરેટ, દારૂ વગેરે જેવા નશીલા પ્રદાર્થો કેવી રીતે લાવી આપે છે અને તે દરેક વસ્તુઓના ત્રણ ગણા પૈસા વસૂલવામા આવે છે.

તે ઉપરાંત કેદીએ જણાવ્યું કે, જેલમાં સાદો મોબાઈલ લાવવા હોય તો ૧૦,૦૦૦ રૂપિયા અને એન્ડ્રોઈડ મોબાઈલનો મોબાઈલ લાવવો હોય તોઙ્ગ૧૫૦૦૦ઙ્ગરૂપિયા પોલીસ અધિકારીઓને આપવા પડતા હોય છે. કેદીએ મોબાઈલ દ્વારા લાઈવ વીડિયો કરતાં સુરેન્દ્રનગર સબ જેલના પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ છે.

(3:14 pm IST)