Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગીર-સોમનાથનમાં ગુરૂનાનક જયંતિ

સુત્રપાડાઃ ગીર-સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ  ઉષાબેન કુસકીયાની ઉપસ્થિતિમાં સિધ્ધી સમાજની મહિલાઓ સાથે ગુરૂગ્રંથ સાહેબની કરી આરતી અખંડ પાઠ સાહેબના ભોગ ધરી અનુભવી ધન્યતા અનુભવી હતી. ગુરૂ નાનાક જયંતિની ઉજવણીની તસ્વીર.

(12:04 pm IST)