Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બોટાદ એસપી હર્ષદ મહેતાનું રાજગોર સમાજ દ્વારા સન્માન

 જુનાગઢઃ અમરેલી જિલ્લાના ગરમલીના વતની બોટાદના નવનિયુકત એસપી શ્રી હર્ષદભાઇ બાબુભાઇ મહેતાનું ઉપરોકત તસ્વીરમાં રાજગોર સમાજ દ્વારા સાલ ઓઢાડી બુકે આપી તેમની કચેરી ખાતે સન્માન કરતા રા.બ્રા. સંઘના સહ ઓડિટર તેમજ રાજગોરના વડલા તરીકે જાણીતા જ્ઞાતિ સેવક રતિભાઇ મહેતા (લીંબડી) તથા બોટાદના એડવોકેટ મહેશભાઇ શીલુશ્રી મહેતા સાથે નજરે પડે છે.(અહેવાલઃ તસ્વીર-વિનુ જોષી, જુનાગઢ)

(11:53 am IST)