Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

કચ્છના નખત્રાણામાં ખેડૂતોની વિશાળ રેલીઃ ગામ બંધ

ભૂજઃ કચ્છના નખત્રાણામાં ખેડૂતોની વિશાળ રેલીનું આયોજન કરાયુ છેઃ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદા પાણી માંગ લઈને લડત શરૂ કરાઈ છેઃ ખેડૂતો, માલધારી, વેપારી રેલીમાં જોડાયા છેઃ નખત્રાણા નાયબ કલેકટર આવેદનપત્ર આપશેઃ ખેડૂતોની રેલીના લઈને નખત્રાણા સજ્જડ બંધઃ નર્મદા લાવો કચ્છ બચાવો લડતનાં મંડાણ

 

(11:52 am IST)