Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હળવદનાં રણમલપુરમાં અમરદાદાના મંદિર પાસે ગંદકીના ગંજ : ભાવિકોમાં રોષ

હળવદ તા.૨૬ : મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના રણમલપુર ગામે આવેલ રોહીદાંસવંશી સમાજ નુ ૨૫૦ વષઙ્ખ પુરાણું અમરા દાદા નુ ધામિંકઙ્ગ મદિંરઙ્ગ આવેલ છે મદિંર પાસે દ્યણા સમયથીઙ્ગ ગંદા પાણી ના ખાબોચિયાં અને ગંદા પાણી ભરાતા અહી આવતા દર્શનાર્થીઓ નો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગંદકી ના કારણે મચ્છર નો ઉપદ્રવ વધતો જાય છે અને રોગચાળો ફેલાવવાની દહેશત પેદા થાય તેમ છેઙ્ગ ઙ્ગમદિંર નાઙ્ગ આવતા દશઙ્ખનાથઙ્ખ ઓઙ્ગ દશઙ્ખન કરવા માટેઙ્ગ ગંદા પાણી માથી પસાર થઈ ને આવ જા કરવી પડી છેઙ્ગ અહી આવતા દશઙ્ખનાથઙ્ખ શાન્તીલાલ રાઠોડ , ડાયાલાલ રાઠોડ, દાનાભાઈ, સહીત ના જણાવ્યા પ્રમાણેઙ્ગ ઙ્ગ મદિર પાસે દ્યણા સમયથી ગંદા પાણી ભરાયેલ છે ગંદકી હટાવવા મામલે રણમલપુર ગ્રામ પંચાયત મા અનેક વાર રજુઆત કરેલ છતા કોઈ નિરાકરણ આવતું નથી ત્યારેઙ્ગ ઙ્ગગ્રામ પંચાયત દ્વારા સત્વરે ગંદકી દૂર કરવા ની કામગીરી હાથઙ્ગ ધરવામાં આવી તેવી દર્શનાર્થીઓઙ્ગ ની માંગ ઉઠવા પામી છે.

(11:41 am IST)