Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

શાપર-વેરાવળ પાસે વાહન હડફેટે યુવકનું મોતઃ બાઇકનો ભાંગીને ભુકકો

ગોંડલઃ ગોંડલ-રાજકોટ હાઇવે પર શાપર-વેરાવળ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થતા હાઇવે ઓથોરિટી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. આ અકસ્માતમાં બાઇકનો ભુકકો બોલી ગયો હતાો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:01 am IST)