Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઉપલેટામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ નોંધાયા : શહેર અને ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 60 થઇ

કોરોના સંક્રમિત વિસ્તારને સેનેટાઈઝર કરવાની તજવીજ હાથ ધરાઈ

ઉપલેટામાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ નોંધાયા  છે જેમાં ૪૦ વર્ષીય મહિલા નિતુબેન અશોકભાઈ, ૪૨ વર્ષીય હિતેષભાઈ વઘાસીયા અને હાજી અસરફ જુમાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬૦  થઇ છે
કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર તુરંત હરકતમાં આવ્યું છે અને
કોરોના સંક્રમિત વિસ્તારને સેનેટાઈઝર કરવાની તજવીજ હાથ ધરાઈછે 

(8:13 pm IST)