Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

જુનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : શહેરમાં 18 કેસ અને મેંદરડા-ભેસાણમાં એક-એક કેસ નોંધાયો

રાજીવનગર,ગિરિકુંજ સોસાયટી,દિવ્યેશ્વર સોસાયટી,મીરાંનગર,સાઈબાબા સોસાયટી,ટિમ્બાવાળી,કાળવાચોક,જોશીપુરા સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

જૂનાગઢ : જુનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે,જૂનાગઢ શહેરમાં 18 કેસ અને મેંદરડા-ભેસાણમાં એક-એક કેસ નોંધાયો છે આમ આજે એક જ દિવસમાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે

જૂનાગઢમાં ( 1 ) .રાજીવ નગર ગ્રોફેડ પાસે ૬૩ વર્ષીય પુરૂષ ,(૨).ગિરિકુંજ સોસાયટી ૭૨ વર્ષીય મહિલા(3.દિશ્વેશ્વર સોસાયટી ૫૭ વર્ષીય પુરૂષ ,(૪.).૬૬ કેવી ખ્રામધોળ રોડ ૨૦ વર્ષીય પુરૂષ(૫)..મિરા નગર ૨૮ વર્ષીય પુરૂષ ( ૬) સાંઇબાબા એપાર્ટમેન્ટ બસ સ્ટેન્ડ પાછળ ૨૯ વર્ષીય પુરૂષ ,(૭)..મોતી પેલેસ ટિંબાવાડી ૩૯ વર્ષીય પુરૂષ, ( 8 ) .કાળવાચોક જુનાગઢ ૪૯ વર્ષીય પુરૂષ ,(૯)..માંગનાથ રોડ ૨૧ વર્ષીય પુરૂષ,(૧૦ માંગનાથ રોડ ૨૪ વર્ષીય પુરૂષ (૧૧).ત્રિમૂર્તિ સોસાયટી જોષીપુરા ૪૩ વર્ષીય મહિલા ( 12 ).પ્રિયંકા પાર્ક મધુરમ ૪૬ વર્ષીય મહિલા (૧૩).સુદામા પાર્ક ૨૪ વર્ષીય પુરૂષ ( 14).વિનાયક એપાર્ટમેન્ટ ટિંબાવાડી ૪૨ વર્ષીય પુરૂષ (૧૫ )સિવિલ હોસ્પિટલ કવાર્ટર ૪૫ વર્ષીય પુરૂષ(૧૬ )ખલીલપુર જોષીપુરા ૫૫ વર્ષીય મહિલા (૧૭ ).રિદ્ધિ વિલા એપાર્ટમેન્ટ જોષીપુરા ૬૫ વર્ષીય પુરૂષ (18 ).મધુરમ વિસ્તારમાં ૪૦ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે શહેરમાં કુલ ૧૮ અને ગ્રામ્ય મા ૨ સહિત કુલ ૨૦ કેસ કોરોના પોઝિટિવ નોંધતા તંત્ર કામગીરી હાથ ધરી છે

 

(8:07 pm IST)