Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ધોરાજીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસનો આંક 127 થયો

પીપળીયાના વૃદ્ધ,સ્ટેશન પ્લોટમાં રહેતા યુવાન અને હિરપરા વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

ધોરાજી :ધોરાજીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાં  ધોરાજી તાલુકાના પીપળીયા ગામ ખાતે 75 વર્ષના વૃદ્ધ અને  ધોરાજી નાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા 32 વર્ષિય યુવક તેમજ ધોરાજી ના હિરપરા વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષિય વુદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે

  ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 127 કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છેકોરોના વાયરસ ને પગલે (7) વયકિતઓના મૃત્યુ થયેલ છે

(8:00 pm IST)