Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ગોંડલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 14 કેસ પોઝીટીવ નોંધાતા લોકોમાં ફફડાટ

સબજેલમાં 4 કેસ,આંબલી શેરીમાં 3 કેસ તેમજ કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, રાજનગર, સહજાનંદ નગર,ગાયત્રીનગર ,સુલતાનપુર એક એક કેસ નોંધાયો

ગોંડલ : ગોંડલમાં કોરોના વિસ્ફોટ થયો છે એકસાથે 14 કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે નોંધાયેલા 14 કેસમાં સબજેલમાં 4 કોરોના પોઝિટિવ નોંધાયા છે જયારે

આમ્બલી શેરીમાં 3 કેસ નોંધાયા છે આ ઉપરાંત કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, રાજનગર, સહજાનંદ નગર,ગાયત્રીનગર ,સુલતાનપુર,વેકરી.માં એક એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે

(5:24 pm IST)