Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

અમરેલી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : વધુ 19 કેસ પોઝીટીવ : કુલ કેસનો આંક 329 થયો

અમરેલી : અમરેલી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે આજે વધુ 19 કેસ પોઝિટિવ નોંધાતા કુલ કેસની સંખ્યા 329એ પહોંચી છે જેમાંથી હાલમાં 125 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે 188 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અમરેલી જિલ્લામાં કુલ 16 લોકોનો કોરોનાએ જીવ લીધો છે

(5:20 pm IST)