Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાર્યાલયે અરજદારોના પ્રશ્નો-રજૂઆતો સાંભળીને નિરાકરણ લાવવા કાર્યવાહી

નિવાસ્થાનના કાર્યાલયમાં અરજદારો સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના પાલન સાથે મુલાકાત

 

જામનગર : ગઈકાલે  સાંસદ પૂનમબેન માડમના નિવાસ્થાનના કાર્યાલયમાં અરજદારો સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમ પાલન સાથે તેમણે મુલાકાત કરી હતી અને પ્રશ્ર્નો-રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવા કાર્યવાહી કરી હતી

(12:12 am IST)