Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ધોરાજીમાં વધું 3 કોરોના પોઝિટીવ કેસ : કુલ કેસનો આંકડો 124એ પહોંચ્યો

ભાદાજાળીયા ખાતે રહેતા વૃદ્ધ,એક આધેડ,અને હિરપરા વાડી વિસ્તારમાં રહેતા યુવાનને કોરોના વળગ્યો

ધોરાજી : ધોરાજીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે જેમાંભાદાજાળીયા ખાતે રહેતા 83 વર્ષના પુરુષ ,ભાદાજાળીયા ગામે રહેતા 54 વર્ષીય પુરુસ અને હિરપરા વાડી  વિસ્તારમાં રહેતાં 39 વર્ષીય પુરૂસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 ધોરાજી માં  અત્યાર સુધીમાં 124 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં કોરોના વાયરસ ને પગલે  છ લોકોના મૃત્યુ થયેલ છે

(9:25 pm IST)