Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

જૂનાગઢમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 37 કેસ પોઝિટિવ : શહેરમાં વધુ 30 કેસ: વિસાવદરમાં 4 અને માણાવદરમાં 3 કેસ નોંધાયા

જુનાગઢ : જૂનાગઢમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૩૭ કેસ કોરોના પોઝિટિવ નોંધાતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે
જુનાગઢ શહેરમા ૩૦ કેસ પોઝિટિવ અને ગ્રામ્ય માં ૭ સાથે ૩૭ કેસ પોઝિટિવ  નોંધાયા છે જૂનાગઢમાં પ્રિયા કોમ્પ્લેક્સ માંગનાથરોડ ૫૧ વર્ષીય પુરૂષ,ગંગોત્રી નગર જોષીપુરા ૭૦ વર્ષીય મહિલા,સુખનાથચોક ૩૨ વર્ષીય મહિલા,.ડીન બંગલો ૫૪ વર્ષીય પુરૂષ ,ડીન બંગલો ૪૯ વર્ષીય મહિલા ,ડીન બંગલો ૨૨ વર્ષીય મહિલા,.ડીન બંગલો ૧૪ વર્ષીય પુરૂષ,.સિવિલ હોસ્પિટલ ૨૨ વર્ષીય પુરૂષ, .બુકર ફળીયા ૩૭ વર્ષીય પુરૂષ,વ્રજવિહાર સોસાયટી ૫૦ વર્ષીય પુરૂષ,ગાયત્રી એપાર્ટમેન્ટ શિશુમંગલ ૫૪ વર્ષીય પુરૂષ,.નવી આર ટી અો પાસે ૩૫ વર્ષીય પુરૂષ,.બાગેરઝા અે.૩૦ વર્ષીય મહિલા ગિરનાર હાઇટસ ૬૨ વર્ષીય પુરૂષ,વેરાઇ કૃપા હિરા માર્કેટ આંબાવાડી ૪૮ વર્ષીય પુરૂષ,વેરાઇ કૃપા આંબાવાડી ૫૧ વર્ષીય મહિલા,.વેરાઇ કૃપા આંબાવાડી ૪૮ વર્ષીય મહિલા,.ખલીલપુર રોડ ૪૧ વર્ષીય પુરૂષ,દિપાલી પાર્ક ઝાંઝરડા ૪૨ વર્ષીય પુરૂષ,.શ્રીનગર સોસાયટી મધુરમ ૨૭ વર્ષીય પુરૂષ,.આંગણ પાર્ક મધુરમ ૩૪ વર્ષીય પુરૂષ,ઉપાસના ટાવર ઝાંઝરડા રોડ ૫૨ વર્ષીય પુરૂષ,.તુલસી પાર્ક મધુરમ ૩૫ વર્ષીય પુરૂષ,.આદિત્ય નગર જોષીપુરા ૫૦ વર્ષીય પુરૂષ,વીનાયક પાર્ક ઝાંઝરડા ૨૭ વર્ષીય મહિલા,.સિવિલ હોસ્પિટલ કવાર્ટર ૩૦ વર્ષીય મહિલા,.ઉદીવાડા ૭૮ વર્ષીય પુરૂષ,દિવાનચોક ૫૦ વર્ષીય પુરૂષ,.જોષીપુરા નંદનવન ૭૨ વર્ષીય મહિલા,.સિવિલ હોસ્પિટલ કવાર્ટર ૩૩ વર્ષીય મહિલા,નો રીપ્રોત પોઝિટિવ નોંધાયો છે શહેરમાં હેરમાં ૩૦ કેસ કોરોના પોઝિટિવ નોંધતા શહેરીજનો માં ભયનો માહોલ
   જુનાગઢ ગ્રામ્ય માં ૭ કેસ કોરોના  પોઝિટિવ નોંધાયા છે જેમાં સુલતાનાબાદ માણાવદર ૬૮ વર્ષીય મહિલા,.વિસાવદર શહેર ૩૦ વર્ષીય પુરૂષ ,.વિસાવદર શહેર ૩૨ વર્ષીય પુરૂષ ,વિસાવદર શહેર ૨૮ વર્ષીય પુરૂષ,.સુખપુર વિસાવદર ૫૫ વર્ષીય મહિલા,.પાઝોદ માણાવદર ૬૦ વર્ષીય પુરૂષ,.બાંટવા શહેર ૨૮ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ  આવેલ છે
ગ્રામ્ય ના ૭ કેસ

(9:10 pm IST)