Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિવાનની વ્હારે આવ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સારવાર માટે સીએમ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપશે

ગીર સોમનાથના આલીદર ગામના SMA -1 બીમારીથી પીડાતા વિવાનની સારવાર માટે મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય લોકોને વિવાનની મદદ કરવા કરી અપીલ

-ગીર સોમનાથના આલીદર ગામના SMA -1 બીમારીથી પીડાતા વિવાનની સારવાર માટે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વિવાનને 10 લાખ રૂપીયાની સહાય કરી જાહેર સાથે જ વધુમાં વધુ લોકોને વિવાનની મદદ કરવા અપીલ કરી છે

 

(12:33 am IST)