Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મોરબી જિલ્લામાં આજે માત્ર 107ના જ ટેસ્ટ કરાયા:આજે પણ ઝીરો કેસ

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6148 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 04

મોરબી : આજે શનિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 107 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

(10:10 pm IST)