Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રાજપુત સમાજના યુવાનો દ્વારા મહારાણા પ્રતાપ નું સ્ટેચ્યુ મૂકવાની માગ સાથે હલ્લાબોલ

જામનગર ::મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રાજપુત સમાજના યુવાનોએ મહારાણા પ્રતાપ નું સ્ટેચ્યુ મૂકવાની માગ સાથે હલ્લાબોલ કર્યો હતો (તસવીર કિંજલ કારસરીયા)

(1:15 pm IST)