Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન ગોરીયા ભાજપમાંથી સસ્પેન્ડ

ખંભાળિયા દેવભૂમી દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન રામભાઈ ગોરિયા નેભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશ ભાજપા સસ્પેન્ડ કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે રેખાબેન એ તાજેતરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માં ભાજપના મહિલા સદસ્યાંએ કૉંગ્રેસમાં થી પ્રમુખ પદ નું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને કૉંગ્રેસના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પદ ભાર સંભાળ્યો હતો.

(7:31 pm IST)