Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વરસાદની પ્રતિક્ષામાં ખેતરોમાં ઉભેલ મગફળીનો પાક

પ્રભાસ પાટણઃ વેરાવળ-સુત્રાપાડા વિસ્તારોમાં જયાં પીયત (પાણી)ની વ્યવસ્થા હોય છે તે ચોમાસા પહેલા ખેતરોમાં કોરડાની મગફળી વાવે છે આ મગફળી અત્યારે ખેતરોની બહાર નીકળી ગયેલ છે અને જોરદાર વરસાદની રાહમાં છે. જોકે વરસાદ ખેચાતા મગફળી નબળી પડતી જ જાય છે. જેથી જોરદાર વરસાદ પડે એટલે આ મગફળીનાં ખેતરોમાં ચિત્રો બદલાઇ શકે તેમ છે અને વરસાદ ખેંચાઇ તો મુશ્કેલી સર્જાય તેમ છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:56 am IST)