Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ધોરાજી મંદ્રસાએ રોનક ઇસ્લામ શાળામા પ્રવેશ ઉત્સવ

 મદ્રસા એ રોનક ઇસ્લામ શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૧૮ ઉજવાયો હતો જેમાં ગુજરાત રાજય બિન અનામત વર્ગ ના અધ્યક્ષ બીએચ ઘોડાસરા અને ધોરાજી ના મામલતદાર એમ એન હુંબડા રણછોડ ભાઈ વઘાસીયા વિઠલભાઈ  કોરડીયા નવીનભાઈ ભાયાણી માણેક રફીકભાઇ વાધરીયા જીઇબી ના સલીમભાઇ પાનવાળા રોનક હાઈ સ્કૂલ ના એ એચ ખત્રી રોનક.પ્રાથમિક.શાળા ના પ્રિન્સિપલ શ્રીમતી શેરબાનુબેન નવીવાલા સહિતના ઉપસ્થિત રહેલ હતા  આતકે ગુજરાત રાજય બિન અનામત વર્ગ ના અધ્યક્ષ બીએચ ઘોડાસરા  અને મામલતદાર એમ એન હુબડા સાહેબ વગેરે એ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

(11:53 am IST)