Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

માળિયાના વીર વિદરકા ગામે એક તરફી પ્રેમમાં યુવાનને ઝેરી દવા પી આપધાત કર્યો

માળિયાના વીર વિદરકા ગામે એક તરફી પ્રેમ સંબધમાં મનમાં લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપધાત કર્યો હોવાની માહિતી માળિયા પોલીસ મથકેથી મળી છે
  મળતી માહિતી મુજબ માળિયાના વીરવિદરકા ગામે રહેતા ફારૂકભાઈ ઉમરભાઈ કટિયા (ઉ.૨૧)ને કોઈ છોકરી સાથે એક તરફી પ્રેમ સંબધ હોય જે બાબતનું પોતાને મનમાં લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવારમાં ફારુકભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી માળિયા પોલીસ પાસેથી મળી છે તો માળિયા પોલીસે બનાવ નાગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:57 pm IST)