Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ભંડારિયા ગામમાં હિન્દુ મુસ્લીમ એકતાના દર્શન

ભંડારીયા ગામ પુરાણો ઇતિહાસ ધરાવે છે ઇતિહાસ મુજબ આ ભંડારીયામાં ૭૫૦ વર્ષ જેઓ અંદાજીત સમયમાં નાગમતિ નાગવાળો થઇ ગયાની લોકવાયકા છે ત્યારે તે સમય કાળમાં હઝરત પીર ચમનશહ બાપુ થઇ ગયા ત્યાર થી આ દરગા આવેલી છે તેવું માનવામાં આવે છે આ દરગા વર્ષો પુરાણી હોવા થી દરગા જર્જરીત થઇ જતા દરગાના મુજારવ ગુલામરસુલ બાપુ રજા લઇને કોઇપણ મુ્સ્લીમભાઇનો આર્થીક ફાળો લીધા વગર સમસ્ત ભંડારિયા ગામના હિન્દુભાઇ ફાળો એકત્રીત કરીને બે લાખને સીતેર હજાર ખર્ચે આ દરગાનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. (તસ્વીર ધર્મેશ કલ્યાણી.જસદણ)

(11:53 am IST)