Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જામકંડોરણા તાલુકા નિવૃત કર્મચારી મંડળની સોમવારે સાધારણ સભા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૨૬ : તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા તા. ૨/૫/૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૯ કલાકે ઇન્‍દીરા નગર પ્રાથમીક શાળા ખાતે રાખવામાં આવેલ છે. આ સભામાં પેન્‍શનરોને લગતા પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાધારણ સભામાં દરેક સભ્‍યશ્રીઓએ હાજર રહેવા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ મંત્રીની યાદીમાં જણાવાયું છે.

(10:44 am IST)