Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

માળીયા હાટીનામાં વર્લ્ડ અર્થ ડેની ઉજવણી

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા માળિયા હાટીના ખાતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી જીવજંતુ બચાવો અને વૃક્ષો વાવોના કોન્સેપ સાથે વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માળિયા હાટીનાના બાળકોએ ભાગલીધો હતો અને દરેક બાળકોએ એક એક વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ઓછા પાણીએે કઇ રીતે વૃક્ષો ઉગાડી શકાય તેની વિગતવાર માહિતી બાળકોએ સેમોટ્રેશન સાથે આપવામાં આવી હતી વધુમાં જીવજંતુઓનું આપણા જીવમાં શુ મહત્વ છે તે વિષય પર બાળકો વિસ્તુત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:59 am IST)
  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • ગ્વાલિયર : ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલ માલગાડી અને શાન એ ભોપાલ એકસપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર, ડ્રાઈવરની સતર્કતાથી દુર્ઘટના ટળી access_time 3:04 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ઉપર પત્નીને માર મારવાનો આરોપઃ દિલ્હીની કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ : ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ મુશ્કેલીમાં: પત્ની નીતિએ દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીઃ માર મારવા તથા હેરાનગતિના આરોપઃ ૨૦૧૮માં વિપ્લવ દેવ CM બન્યા હતાં. access_time 4:06 pm IST