Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ઉપલેટામાં પીઆઇ લગારીયા દ્વારા જરૂરીયાતમંદ લોકોને ફુડ પેકેટ

વડાપ્રધાને સમગ્ર દેશ ૨૧ દિવસ માટે લોકડાઉનનો નિર્ણય કરેલ છે આવી સ્થિતીમાં અહિંના પોલીસ ઇન્સપેકટર વી. એમ. લગારીયાએ ઝુંપડપટ્ટી વિસ્તારના જરૂરીયાતમંદ લોકોને ફુડ પેકેટનું વિતરણ કરી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. (તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:53 am IST)
  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST

  • વિશ્વમાં કોરોના : 4,91,180 કેસ : વિશ્વમાં મૃત્યુઆંક 22,165 થયો : 1,18,059 લોકો સાજા થયા : કોરોના એક્ટિવ કેસ 3,50,956 જેમાં 3,33,187 હળવા કેસ અને 17,769 સિરિયસ કેસ: કુલ કેસના 4,51 ટકા જ મૃત્યુ છે access_time 8:02 pm IST

  • નાગપુરના પહેલા કોરોના વાયરસના દર્દીને મળી રજા :ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવાઈ : આ દર્દીનો બીજો સેમ્પલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો : ડી, અજય કીયૉલિયા access_time 8:57 pm IST