Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જામજોધપુરમાં લોકડાઉન

 જામજોધપુરઃ અહીં લોકડાઉનમાં સ્થિતિને જાળવી રાખવા મહિલા પી.એસ.આઇ. પ્રજાપતિ અને સ્ટાફ પૂરતો બંદોબસ્ત જાળવી રહેલ છે તેની તસ્વીર.

(11:41 am IST)
  • નાગપુરના પહેલા કોરોના વાયરસના દર્દીને મળી રજા :ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવાઈ : આ દર્દીનો બીજો સેમ્પલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો : ડી, અજય કીયૉલિયા access_time 8:57 pm IST

  • વતન પરત જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને વિજયભાઈની અપીલ : કોઈ પણ ગભરાઈને વતન જાય નહિં : માલિકો - શ્રમિકો માટે તમામ વ્યવસ્થા કરે શ્રમિકોને તેમના ખાવા - પીવા - જીવન જરૂરી ચીજોની વ્યવસ્થાની ચિંતા સરકાર કરી જ રહી છે : ઔદ્યોગિક એસોસીએશનો, બિલ્ડર્સ અને વેપારી એસો.ને પોતાને ત્યાં કામ કરતા શ્રમિકોની તમામ સારસંભાળ લેવા હાકલ : સરકાર બધી મદદ કરશે : મહાનગરોમાં એકલા રહેતા નિઃસહાય - નિરાધાર વૃદ્ધ વડીલો વિ.ની વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી સરકાર કરશે : આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુકત : વિજયભાઈ રૂપાણી access_time 6:05 pm IST

  • કોરોના સામે જંગ ગુજરાતની તમામ શાકમાર્કેટો બંધ કરવાનો નિર્ણય શાક માર્કેટોમાં ભીડ થતી હોય બંધ કરાવી અને લોકોને ઘર પાસે અથવા હોમ ડિલીવરીથી શાક મળી રહે તેવી વ્યવસથા ગોઠવાઈ રહી છે access_time 6:07 pm IST