Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદરમાં ૩ર લાખની રોકડ તથા ઇગ્લીંશ દારૂની ૧૧ બોટલો સાથે શખ્સ ઝડપાયો

 પોરબંદર તા. ર૬ : સુતારવાડામાં રાત્રેરહેણાંક મકાનમાંં કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.વી.પંડયા તથા સ્ટાફે દરોડો પાડીને દિનેશ ઉર્ફે દાળીયો ગોવિંદ કોટીયાના કબજામાંથી રૂ.૩ર,૬૬ર૦૦ ની રોકડ તથા ઇંગ્લીંશ દારૂની ૧૧ બોટલ કિ. રૂ.૩૪૦૦ ની પકડી પાડી હતી.  દરોડા દરમ્યાન મળેલી મોટી રકમના હિસાબ સહિતના પોલીસે તપાસ હાથ ધરી છે. બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો ત્યારે દારૂ સાથેમોટી રકમ મળી આવી હતી.(૬.૧૩)

(12:58 pm IST)