Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વઢવાણ નજીક બાઇકને હડફેટે લેતા ઇજા

 વઢવાણઃ કોઠારીયા રોડ ઉપર-તાવીથી સુરેન્દ્રનગર મજુરી કામ માટે આવતા પ્રેમજીભાઇ ડાયાભાઇ અને કિશનભાઇ પ્રેમજીભાઇ બંનેને પિકઅપ વાહનના ચાલકે હડફેટે લઇ બાઇક પિકઅપ વાહનમાં ઘુસી ગયુ છે ત્યારે બાઇકના બંને સ્વારોને ઇજા પહોંચેલ છે ત્યારે વઢવાણ પોલીસ હાલના ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યુ છે.(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:00 pm IST)