Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ધોરાજીમાં ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં 13 વષના છોકરાનો ગળેફાંસો ખાઈને આપધાત : પોલીસે મામલાની તપાસ હાથ ધરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના સ્વાતિ ચોક પાસે રહેતાં ધોરણ નવમાં અભ્યાસ કરતા 13 વષનો વિધાથી યોગી દિપક ભાઈ ભદ્રેસાએ પોતાના કાકાના ધરે ગળેફાંસો ખાઈ લેતા મૂતદેહ સરકારી હોસ્પિટલ ખાતે આવતાં ફરજ પર તબીબે પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ  હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી ને મૂતક યોગીના મૂતદેહનૂ પીએમ કરાવી ને વધૂ તપાસ હાથ ધરી છે

આ અંગે પોલીસના તપાસનીશ બીટ જમાદાર હિતેશભાઈ ગરેજા એ જણાવ્યું હતું કે ધોરાજીના  ચાલુ વાડી પ્લોટ સ્વાતિ ચોક પાસે રહેતા વાંઝા દરજી યોગી દીપકભાઈ ભદ્રેસાા ઉંમર વર્ષ 13 જે દીપકભાઈ દરજી ને એક પુત્રી અનેે એક પુત્ર્ર્ર્ર હતો જેમાં આજરોજ દીપકભાઈ  ના ભાઈ હીરપરા વાડી માં સેન સમાજની વાડીી રહેતા હોય જ્યાં બંનેે ભાઈ બહેન જમવા માટે ગયેલા અને યોગીી જમીને બીજા માળેે રૂમ માં જતા કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું

બનાવ ની જાણ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ  વિનુભાઈ માથુકિયા  મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા  વિઠ્ઠલભાઈ હિરપરા  વિગેરે ન થતા તાત્કાલિક  દોડી ગયા હતા  અને પોલીસને  જાણ કરી હતી  તેમજ સગાવ્હાલા ને થતા તાત્કાલિક ધોરાજી પોલીસને જાણ કરતા ધટના સ્થળે પહોંચી ને   જરૂરી પંચનામાની કાર્યવાહી કરી ને મૂતક ના મૂતદેહ નૂ પીએમ કરાવી ને કાયવાહી હાથ ધરાઈ છે પોલીસ ની પાથમીક તપાસ મા મૂતક યોગી ઉવ 13 નવ માં ધોરણ માં અભ્યાસ કરતા વિધાથી હતો ઓનલાઈન અભ્યાસ ના ટેન્શન માં ગળે ફાસો ખાઈ ને જીવન ટૂકાવી નાખયૂ હોવા નૂ મૂતક ના કૂટૂબીજનો ની પૂછપરછમાં ખૂલવા પામેલ છે ધોરાજી માં 13 વષ ના છોકરા એ ગળેફાંસો ખાઈ ને આપધાત  મૃતકના પરિવારજનો માં પણ ગમગીની છવાઇ ગઇ છે.

(7:53 pm IST)