Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આચવડ ગ્રા.પં.નું જર્જરીત મકાન રીપેર કરવા માંગણી

ધોરાજી : જામકંડોરણાના આચવડ ગામે જર્જરીત ગ્રામ પંચાયત મકાન જે પડુ પડુ થઇ રહ્યુ છે સરપંચ પ્રવિણસિંહ ચૌહાણ, ઉપસરપંચ રમેશભાઇ કટારીયા, નીરૂભા વાળા, જશુભા ચૌહાણ, રઘુભા ચૌહાણ સહિતનાઓએ આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે તે તસ્વીર. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:47 am IST)