Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગોંડલ સેન્ટમેરીમાં નાતાલની ઉજવણી

ગોંડલ : સેન્ટ મેરીમાં ભગવાન ઇસુનો જન્મ દિવસ ઉજવાયો હતો જેમાં બાળકો અને ફાધર સહિતના એ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:45 am IST)