Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,49,206 સેમ્પલ લેવાયા છે

 

(7:26 pm IST)