Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કોડીનારમાં પરચમ શરીફ કાર્યક્રમ

કોડીનારઃ અગિયારવી શરીફ નિમિતે પરચમ કુશાઇનો ભવ્ય કાર્યક્રમ કોમી એકતા સાથે ઉજવાયો હતો. રબી ઉલ આખરની ચાંદ રાતે સૈયદ સંજરબાપુ કાદરી અને તેમની ટીમ દ્વારા કાદરી માસ્જિદ ચોકથી વિશાળ ઝુલુસ કાઢી હઝરત રિઝકુલ્લાહ શાહ (ર.અ.)ની દરગાહ શરીફમાં પરચમ કુશાઇનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઇઓ હાજર રહેતા કોમી એકતાના માહોલ સાથે ઉજવાયો હતો. (તસ્વીર - અહેવાલ : અશોક પાઠક, કોડીનાર)

(9:17 am IST)