Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સાવરકુંડલા ગ્યાસુદીન શેખ દ્વારા સંપર્ક યાત્રાઃ વીજ યુનિટનાં ભાવમાં ૨.૪૭ રૃપિયાનાં વધારાથી ગ્રાહકો ત્રાહીમામઃ પેટ્રોલ-ડીઝલ-ગેસ ભાવ આસમાને

સાવરકુંડલા : અમદાવાદ ના દરિયાપુર વિધાનસભા વિસ્તાર ના ઉમેદવાર ગયાસુદીન શેખ ના ડોર ટુ ડોર પ્રચારમાં કરે છે. ગયાસુદીનભાઈ શેખ  દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર માંથી સતત ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તે દરમ્યાન લોકોની ખૂબ જ સરસ અને પ્રસંશનીય કામગીરી કરેલ છે તેથી ગયાસુદીનભાઈ શેખ પોતાના મત વિસ્તાર માંથી તો લોક પ્રિય ધારાસભ્ય તો છે જ સાથોસાથ સમગ્ર ગુજરાતમાં કાર્યશીલ ધારાસભ્ય તરીકે છાપ ઉપસી આવેલ છે ગયાસુદીનભાઈ શેખ લોક સંપર્ક માં ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢવા માટે લોકો એ કૉલ આપ્યાનું જાણવા મળેલ છે. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી દ્વારા, સાવરકુંડલા)

(2:50 pm IST)