Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

વેરાવળ શહેર ભાજપ પ્રમુખ ધારેસાનુ સન્માન

પ્રભાસપાટણ વેરાવળ શહેર ભાજપના પ્રમુખપદે કોળી સમાજના અગ્રણી અન એડવોકેટ (નોટરી) દેવાભાઇ ધારેસાની વેરાવળ શહેર ભાજપના પ્રમુખ પદે નિમણુંક કરતા પ્રભાસ પાટણ  મોટા કોળી સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી અને સનમાન કરેલ હતુ. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ- પ્રભાસપાટણ)

(1:13 pm IST)