Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ઉનાના નાળીયા માંડવી વાસોજ અને ઉટવાળાના ગ્રામ્યજનો દ્વારા આવાસ યોજના પ્રશ્ને રજૂઆત

ઉના તા.રપ :  ઉના તાલુકા પંચાયતમાંઙ્ગ નાળિયામાંડવીઙ્ગ અને વાસોજ અને ઉટવાળા ગામનાઙ્ગઙ્ગરહેતા અતિસર ગરીબ પરિવારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેઆજરોજ તાલુકા પંચાયતમાં જઈને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

ઙ્ગઉના તાલુકા તેમજ આજુબાજુના ગામ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળવું જોઈએ તે લાભાર્થીઓને નથી મળી રહ્યો અને અતિશે ગરીબ પરિવારો જેના પાસે રહેવા મકાન નથી તેવા લોકોને મળવો જોઈએ અને અનેક વખત રજૂઆત કરતાંઙ્ગ પણ સરકાર જાણે ગરીબો ની સમસ્યા નથી સાંભળતા તેવું દેખાઈ રહ્યું છે ગ્રામવાસીઓને તાલુકા વિકાસ અધિકારી એ લખેલાઙ્ગ પત્રમાં તો જણાવ્યા મુજબ તેઓને મકાન મળી જાય તેઓઙ્ગ તેવી ભલામણ કરી કરે છે પણ આજ સુધી કોઇ પણ અધિકારી તેમની કે કોઈ સરકારી બાબુઓ હેર નથી આવ્યા અને અતિ ગરીબ પરિવારોના મકાનો માં ચોમાસા તેમજઙ્ગ ઙ્ગઅન્ય ઋતુમાં પણ તેઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે ગરીબ પરિવારની વાત કરીએ તો તેમાં કામ વાળું એક હોય ને ખાવા વાળા ૩.૪ ચાર લોકોઙ્ગ હોય છે તેઓની માગણી છે કે જે પધાનમંત્રી આવાસ યોજનામાં અમને લાભ આપવામાં આવે અને જે યોજનામાં મળવાપાત્ર છે તેનો વહેલામાં વહેલી તકે સર્વે થઇ અને અમને મકાન આપવામાં આવે માંગણીઓ સાથે આજરોજ નાળિયામાંડવીઙ્ગ વાસોજ અને ઉટવાળા ગામના લોકોએ તાલુકા પંચાયત જઈને રિપબ્લિકન પાર્ટીઙ્ગ ઙ્ગઅધ્યક્ષઙ્ગ તેવાઙ્ગ જેસીંગભાઇ સામજી ભાઈ રાઠોડઙ્ગ ગુજરાત સચિવ અને ઉના તાલુકા પ્રમુખનાઙ્ગ ઈમ્તિયાઝ ભાઈ સોરઠીયા નાઅધ્યક્ષસ્થાનેઙ્ગ ઉના તાલુકાના ડીયો સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

(12:14 pm IST)