Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંરપુરધામ

શ્રી વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટ અંતર્ગત બની રહેલી ૫૪ ફૂટની મૂર્તિની વિરાટકાય ગદા સાળંગપુર આવી પહોંચી છે. અને વિશેષ મહત્‍વ એ છે કે આ મેટલની ગદા ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધારે વજન વાળી ગદા છે.ગદા ની લબાઈ ૩૦ ફૂટ છે.વજન ૮ ટન શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્‍વામી, શ્રી દર્શનસ્‍વામી, પૂજારી સ્‍વામી શ્રી ધર્મકિશોરદાસજી-અથાણાવાળા -સંતમંડળ એવં ભક્‍તો દ્વારા પૂજન કરવામાં આવેલ.   (તસ્‍વીર : હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

(1:17 pm IST)