Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

આજે જુનાગઢ શહેર જિલ્લાના મળી કુલ ર8 કોરોના પોઝીટીવ કેસ જાહેર જેનીસામે શહેરના પાંચ ગ્રામ્‍યના ર0 દર્દી મળી કુલ રપ દર્દીઓ સાજા થયા કુલ બે દર્દીના મોત થયા છે

નવા કેસોની વિગત જોઇએ તો જુનાગઢ સીટી 14, જુનાગઢ 1, કેશોદ 3, ભેંસાણ 1, માળીયા 1, માણાવદર ર, મેંદરડા 1, માંગરોળ ર, વંથલી ર, વિસાવદર 1 મળી કુલ ર8 કેસો થયા છે.

જયારે ડિસ્‍ચાર્જની વિગતમાં જુનાગઢ સીટી 6, જુનાગઢ 0, કેશોદ 9, ભેંસાણ 4, માળીયા 0, માણાવદર 3, મેંદરડા 1, માંગરોળ 0, વંથલી ર, વિસાવદર 1 મળી કુલ રપ દર્દીને રજા અપાઇ છે જયારે જુનાગઢ ગ્રામ્‍ય અને માણાવદરમાં એક દર્દીનું મૃત્‍યું થયું છે.

(10:02 pm IST)