Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વેરાવળ માં આરોગ્ય તંત્ર દ્વાર કોરોના ટેસ્ટ નો પ્રારંભ : ૨૩૦ ટેસ્ટ કરાતા ૯ પોઝિટિવ કેસો મળ્યા : આમ નવા કેસ સાથે કુલ ૧૮ કેસ થયા છે

વેરાવળ: વેરાવળ માં આજે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. નવા ૯ કેસ જાહેર થયા ના પગલે કુલ ૧૮ કેસો થવા પામેલ છે.

(9:19 pm IST)