Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

હજુ ર૯મી સુધી મધ્યમ વરસાદ પડશે

ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. રપ ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે અગાઉની સિસ્ટમ રપ-૮- સુધીના વરસાદની હતી તે પછી હવે નવી સિસ્ટમ શરૂ થતાં વરસાદ ર૯-૮- સુધી સતત ચાલુ રહેશે જોકે હાલની જેમ આખો દિવસ વરસાદ નહીં પડે પણ મધ્યમ વરસાદ સાથે વચ્ચે વચ્ચે સૂર્ય પ્રકાશીત દિવસો પણ આવશે.

(2:59 pm IST)