Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગોંડલના વાસાવડી નદીના પાણીના પ્રવાહમાં બાઇકચાલક તણાયોઃ ગ્રામજનોએ રેસક્યુ કરીને બચાવી લીધો

ગોંડલઃ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે વાસાવડી નદીમાં ઉપરવા વધુ વરસાદને કારણે વાસાવડ અંદર જવાના રસ્તા પર પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક નદીમાં પડી જતા વાસાવડ ગામજનોએ તેને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો. તસ્વીરમાં યુવકને દોરડાથી બચાવતા ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:10 pm IST)