Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

માંગરોળમાં ગણેશ સ્થાપન

જુનાગઢ માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં ગણપતિ મહોત્સવનું સોશિયલ ડીસ્ટન સાથે ઉજવણીના ભાગરૂપે કોમ્પ્લેક્ષના ઉષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી, મજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલબેન પંડયા, ગોસીયા રચીતાબેન સહિત નાના બાળકો ઉત્સાહ ભેર ભાગ લઇને સવારના ગણપતિનું સ્થાપન બાદ લાડુનો પ્રસાદ ભગવાનને ધરેલ સાંજના સોશિયલ ડીસ્ટન સાથે મહાઆરતી કરેલ તે પ્રસંગની તસ્વીર (અહેવાલ વિનુ જોષી તસ્વીરઃ  મુકેશ વાઘેલા)

(12:58 pm IST)