Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ચોટીલા નજીક ત્રણ ટ્રક પલ્ટી મારી ગયા

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા નજીક આજે સવારે એકાએક ત્રણ ટ્રક પલ્ટી મારી  ગયા હતા. એમાનો એક ટ્રક તો ડીવાડર ઉપર ચડી ગયો હતો

 

(11:58 am IST)