Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

નિલગાય વચ્ચે ઉતરતા ટ્રક ઉંધા માથે

રાજકોટઃ ચોટીલાથી આગળ લીંબડી હાઇવે ઉપર આજે સવારે એક નીલગાય આડી ઉતરતા ટ્રકે કાબુ ગુમાવતા ઉંધો વળી ગયો હતો. તસ્વીરમાં ક્રેઇન મારફત ટ્રકને સાઇડમાં રાખવામાં આવી રહયો છે.

(11:56 am IST)