Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદથી ગામની મુલાકાત લેતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી

 લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદથી ગામની મુલાકાત લેતા દસાડા- લખતર તથા લીંબડી કાંઠાના ધારાસભ્ય શ્રી નૌશાદભાઇ સોલંકી તથા લખતર તાલુકાના ઉત્સાહી અને નિરંતર કોંગ્રેસપક્ષ સાથે તથા લોકોની સમસ્યાને ઉકેલ લાવતા તેવા દિન અને રાત કામ કરતા કોંગ્રેસ સંગઠન પ્રમુખશ્રી રાણા શકિતસિંહ લખતર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અજયસિંહ રાણા તાલુકા પંચાયત સદસ્યો શ્રી હાર્દિકભાઈ પટેલ શ્રી જશાભાઇ શ્રી મહેન્દ્રભાઈ વાઘેલા કોંગ્રેસના અગ્રણી શ્રી જે જે રાણા શ્રી મનહરભાઈ પટેલ, ભરતસિંહ પરમાર પેઢડા સરપંચ શ્રી ચંદ્રસિંહ ઉપપ્રમુખશ્રી દાનાભાઇ ભરવાડ તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા ડેરવાળા અને સાકર ગામે મુલાકાત લઇ અનેક લોકોની સમસ્યા ઉકેલવા લાવવા માટે મીટીંગ કરવામાં આવેલ હતી.

(9:47 am IST)