Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કોવિડ-૧૯ ગઇકાલ સાંજના ૪ કલાકથી સાંજના ૪ કલાક સુધીમાં જુનાગઢમાં કુલ ર૬ પોઝીટીવમાં શહેરના ૧૩ અને ગ્રામ્‍યના ૧૩ મળી કુલ ર૬

જુનાગઢ ની વિગતવાર માહિતી સીટી ૧૩, જુનાગઢ ૧, કેશોદ ૪, ભેંસાણ ૧, માળીયા ૧, માળીયા ૦, માણાવદર ૧, મેંદરડા ૦, માંગરોળ ૧, વંથલી ૧, વિસાવદર ૪ મળીકુલ ર૬.

જયારે જુનાગઢ જિલ્લાના જુનાગઢ સીટી ૪, જુનાગઢ ૦, કેશોદ ર, ભેંસાણ ૦, માળીયા ૦, માણાવદર ૦, મેંદરડા ૦, માંગરોળ ૧, વંથલી ૦, વિસાવદર ૦, કુલ ૭.

(12:06 am IST)