Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પોરબંદર જૂનાગઢ સ્‍ટેટ હાઇવેપર કુતિયાણા-સરડીયા વચ્‍ચે ભાદર ડેમના પાણી ફરી વળ્‍યાઃ સ્‍ટેટ હાઇવે વાહનો માટે બંધ કરાયો અનેક ગ્રામજનો ઘેર જવા માટે રઝળી પડયા

પોરબંદરઃ પોરબંદર જુનાગઢ સ્‍ટેટ હાઇવેપર કુતિયાણા સરાડીયા વચ્‍ચે ભાદર ડેમના પાણી ફરી વળતા અનેક વાહનો રહેણાંક વિસ્‍તારના લોકો ફસાયા છે.

તંત્ર દ્વારા તમામ વાહનો માટે રસ્‍તો બંધ કરાયો છે જેથી જુનાગઢ-વંથલી જવા માગતા અનેક લોકો વાહનો બંધ રતા ઘેર જઇ શકતા નથી રસ્‍તા પર ફાસાઇ ગયા છે.

(10:00 pm IST)