Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વાંકાનેરના પલાસ ગામે વીજળી પડતા ભેંસનું મોત

મોરબી : કંટ્રોલ  રૂમમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે પલાસ ગામે વિજળી પડવાના કારણે એક ભેંસનું મોત નિપજ્યું છે

(11:02 pm IST)