Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

વાદળા યથાવતઃ ચોટીલામાં ઝાપટા

રાજકોટમાં સવારે ઝરમરઃ મેઘાવી માહોલ

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે સવારે ચોટીલામાં ઝાપટા પડયા હતા જયારે રાજકોટમા ઝરમર વરસાદ વરસ્યો હતો.

આજે સતત બીજા દિવસે વાદળીયુ વાતાવરણ યથાવત છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૩૧.૫ મહતમ, ૨૬.૮ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૩.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(12:19 pm IST)